ઠંડી હજી અઠવાડિયું ધ્રુજાવશે:હિમાલયથી ફૂંકાતા ઠંડા અને સુસવાટા બોલાવતા પવનએ રાજ્યને ઠંડુંગાર બનાવ્યું

01/18/2023 vishal360311 0

ઉત્તર-પૂર્વના કાતિલ હિમ પવનની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળતાં લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હિમાલય વિસ્તારમાં થયેલી હિમવર્ષાની અસરથી […]